Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્કર્ટ પહેરતી છોકરીઓ માટે ગિફ્ટ, કંપનીએ કરી આ મોટી જાહેરાત

સ્કર્ટ પહેરતી છોકરીઓ માટે ગિફ્ટ, કંપનીએ કરી આ મોટી જાહેરાત
, શુક્રવાર, 7 જૂન 2019 (12:08 IST)
આ દિવસો સોશિયલ મીડિયા પર લોકો એક વસ્તુને લઈને ખૂબ ટીકા કરી રહ્યા છે. લોકો તેમને ઘૃણિત અને સેક્સિસ્ટ જણાવી રહ્યા છે. જ્યારે તમે વિચારી રહ્યા હશો  કે સોશિયલ મીડિયા પર એવી કઈ લડત ચાલી રહી છે. 
હકીકત, રૂસની એક કંપનીએ જૂનમાં મહિલાઓને શાર્ટ સ્કર્ટ પહેરતા પર બોનસ આપવાના ફેસલો કર્યું છે.
webdunia

જાણકારી મુજબ રૂસી એલ્યુમીનિયમ કંપની ટાટપ્રૂફએ નારીત્વ મેરાથન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા કર્મચારીઓને તેમના પગારથી વધારે 106 રૂપિયા દરરોક વધારે આપશે. જો તે કઈક ખાસ પ્રકારના કપડા પહેરીને આવે છે. 
webdunia
તમને જણાવીએ કે આ વધારે પૈસા મેળવવા માટે મહિલાઓને કેટલીક શરતોનો પાલન કરવું પડશે. જેમ કે સ્કર્ટ કે કોઈ પણ ડ્રેસથી પાંચ સેંટીમીટરથી વધારે નહી કંપની આ જાહેરાતને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વિરોધ કર્યું. ઘણા બધા યૂજરએ તેમના ગુસ્સા જણાવ્યા. એક યૂજરનો કહેવું છે કે આ તેમની શક્તિનો દુરૂપયોગ અને મહિલાઓના શોષણ કરવું છે. 
webdunia
આ અભિયાન વિશે રૂસી રેડિયો સ્ટેશન ગોવિરિટથી વાત કરતા કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે આ અભિયાન નથી. સાથે જ આ પણ ખબર પડી છે કે 60 મહિલાઓએ પહેલા જ તેમાં ભાગ લીધું છે. તે સિવાય તેને કહ્યું કે આ અભિયાનથી મહિલાઓમાં જાગરૂકતા વધશે. જ્યારે તે સ્ક્ર્ટ પહેરે છે તો તે તેમના નારીત્વ અને આકર્ષણને અનુભવ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ બદલાયુ જાણો ક્યાં ક્યાં હળવો વરસાદ પડ્યો