Publish Date: Mon, 02 Mar 2020 (15:16 IST)
Updated Date: Mon, 02 Mar 2020 (15:19 IST)
આજે એક ભાઈ મારા બાજુની સીટ પર
બેસેલા યુવાનને કંડકટરે કહ્યુ
આ મોબાઈલ તને જીવનમાં બહુ આગળ લઈ જશે
યુવાન-કેમ
કંડકટર- ટિકિટ તો તૂ વડોદરાની લીધી છે
પણ બસ સૂરત વટી ગઈ છે...