Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ-બટકું ભર્યું

ગુજરાતી જોક્સ-બટકું ભર્યું
, શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (06:53 IST)
કાલે એક મિત્ર ઉપદેશ આપી રહ્યા હતા 
 
લોખંડ લોખંડને કાપે છે 
 
હીરા હીરાને કાપે છે 
 
પાછળથી એક કૂતરો આવીને 
 
તેને બટકું ભરી લીધું !!! 
 
ઉપદેશ પૂરૂ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- પતિ- પત્નીના જોક્સ