Publish Date: Thu, 27 Feb 2020 (16:02 IST)
Updated Date: Thu, 27 Feb 2020 (16:03 IST)
એક છોકરાએ તેમની ગર્લફ્રેંડને બીજા સાથે જોઈ લીધું
છોકરો- કમીની બીજો બ્વાયફ્રેંડ બનાવાની શી જરૂર હતી..
છોકરી- અરે મારું બાબૂ આ મારી મજબૂરી હતી...
છોકરો-એવી શું મજબૂરી હતી..
છોકરી- હું નહી ઈચ્છતીકે આટલી મોંઘવારીમાં મારો બધુ ખર્ચ તૂ એકલો ઉઠાવે...
છોકરો અત્યાર સુધી બેહોશ છે...