Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sarson Ka Saag Aur Makki Ki Roti Recipe: મક્કીની રોટલી- સરસોંનુ શાગ વગર અધૂરો છે લોહડીનો તહેવાર

Sarson Ka Saag Aur Makki Ki Roti Recipe: મક્કીની રોટલી- સરસોંનુ શાગ વગર અધૂરો છે લોહડીનો તહેવાર
, બુધવાર, 12 જાન્યુઆરી 2022 (15:35 IST)
Sarson Ka Saag Aur Makki Ki Roti Recipe: મક્કીની રોટલી- સરસોંનુ શાગ વગર અધૂરો છે લોહડીનો તહેવાર 
Makke ki roti sarso ka saag
Sarson Ka Saag Aur Makki Ki Roti Recipe: લોહડીના દિવસ હોય અને સાંજે થતા ડિનર પાર્ટીના મેન્યુમાં સરસોનુ શાગ અને મક્કીની રોટલી શામેલ ન હોય તો આ તહેવાર ફીક્કો લાગે છે. સરસોનુ સાગ અને મક્કાની રોટલી એક ફેમસ પંજાબી ડિશ છે. જે દરેક રાજ્યના લોકો ખૂબ ઉત્સાહથી ખાય છે. જો તમે પણ લોહરી પર સાંજને સ્વાદિષ્ટ બનાવવા માટે સરસોં કે સાગ અને મક્કી કી રોટીની પરંપરાગત પંજાબી રેસીપી શોધી રહ્યા છો, તો આ રેસીપી નોંધો. 
સરસોં સાગ અને મક્કી કી રોટી બનાવવા માટેની સામગ્રી-
સરસોં -750 ગ્રામ 
પાલક -250 ગ્રામ
બથુઆ -250 ગ્રામ 
- 2 કપ પાણી
- એક ચપટી મીઠું
-1 1/2 કપ મકાઈનો લોટ
-4 લીલા મરચા
-25 ગ્રામ આદુ
-6 લસણની કળી
-2 ડુંગળી
-ઘી
-1/2 ચમચી લાલ મરચું પાવડર
-1/2 ચમચી ગરમ મસાલો
-1/2 ચમચી ધાણા પાવડર

સરસોંનુ સાગ કેવી રીતે બનાવશો-
સરસોંનો સાગ બનાવવા માટે, સૌપ્રથમ ત્રણેય લીલા શાકભીજીને પ્રેશર કૂકરમાં મૂકો, તેની સાથે મીઠું અને પાણી ઉમેરો અને 1/2 કલાક ધીમી આંચ પર પકાવો. હવે પાણી નિચોવીને તેનું પાણી બાજુ પર રાખો. કૂકરમાં શાકભીજીને સારી  રીતે મેશ કરો. હવે તેમાં મકાઈનો લોટ ઉમેરો અને તેને શાકભાજી મિક્સ  કરો. આ પછી, કૂકરમાં શાકભીજી પાણી સાથે સામાન્ય નવશેકું પાણી ઉમેરો અને તેને ધીમી આંચ પર પકાવો. સાગમાં લીલાં મરચાં અને આદુ ઉમેરો અને લીલાં ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coronavirus Nibandh - કોરોના વાયરસ પર ગુજરાતીમાં નિબંધ (ઘોરણ 8-9 માટે)