Publish Date: Wed, 21 Aug 2019 (18:10 IST)
Updated Date: Thu, 03 Sep 2020 (18:36 IST)
પત્ની - સાંભળો છો.. હવે જ્યારે આપણે લગ્નના બંધનમાં બંધાય ગયા છે તો આપણી લાઈફ મેનેજ કરી લેવી જોઈએ
પતિ - હા બોલ મારી જાન
પત્ની - તમે જ્યારે ઓફિસમાંથી આવો અને મારા વાળ ઓળેલા દેખાય તો તેનો મતલભ છે કે હુ મુડમાં છુ
જો મારા વાળ સાધારણ વિખરાયેલા અને સાધારણ બનેલા હોય તો કરી પણ શકુ છુ અને નહી પણ
અને જો મારા વાળ બગડેલા છે તો હુ એકદમ મુડમાં છુ.
ઠરકી પતિનુ મગજ થયુ ખરાબ તો એ બોલ્યો ઠીક છે જાનુ પણ મારી પણ શરત છે..
પતિએ આગળ કહ્યુ - જો હુ ઓફિસમાં એક પેગ લગાવીને આવુ તો હુ મૂડમાં નથી અને જો હુ 2 પેગ લગાવીને આવ્યો હુ કરી પણ શકુ છુ અને નહી પણ... જો હુ 3 પૈગ લગાવીને આવ્યો તો મુડ ગયો તેલ લેવા.. તો કરીને જ રહીશ્