Publish Date: Fri, 08 Nov 2019 (16:50 IST)
Updated Date: Fri, 08 Nov 2019 (16:32 IST)
wife એક TV ની જેમ હોય છે
અને Girlfriend એક MObile ની જેમ છે.
ઘર પર તમે TV જુઓ છો.
પણ જ્યારે તમે બહાર જાઓ છો તો
તમારું MObile સાથે લઈ જાઓ છો.
TV નો આનંદ તમે ક્યારે ક્યારે જ લો છો
પણ વધારે સમયે તમે MObileનો જ હોય છે.
TV આશરે ફ્રી જ હોય છે.
પણ MObile ની payment ન કરતા
પર તમારી સેવાઓ બંદ થઈ શકે છે.
TV મોટુ અને ભારે હોય છે. અને વધારેપણુ જૂનો હોય છે.
પણ MObile ખૂબજ Slim, Sweet, portable અને latest modelનો હોય છે.
TVનો ખર્ચો તમે સરળતાથી ઉપાડી શકો છો.
પણ MObile એક મોંઘુ સોદો છે.
TVની સાથે Remote (બાળક) હોય છે.
પણ TVને સાંભળવા સિવાય તમે બીજુ કઈક નથી કરી શકતા.
આખરે વાત..
TV જ સારું છે કારણ કે TVમાં Virus નથી હોતું
MObile માં હોય છે અને MObile સરળતાથી Hack થઈ જાય છે કે ચોરાવી લઈ શકાય છે.
તેથી TV થી જ ચોંટ્યા રહો !!!