Publish Date: Fri, 08 Nov 2019 (16:40 IST)
Updated Date: Thu, 03 Sep 2020 (18:34 IST)
બસ ચલાવવા માટે કંડક્ટરે બેલ વગાડી તો એક મધુર અવાજ આવ્યો - જરા થોભો... ધીરે કરો... હુ કપડાં ઉતારી રહી છુ..
બસ પછી તો શુ બસમાં બેસેલા બધા લોકોના દિલ ઘડકવા લાગ્યા.. બધાએ પાછળ વડીને જોયુ..
જોયુ તો એક ધોબન પોતાના કપડાની પોટલી નીચે ઉતારી રહી હતી..