ગુજરાતી જોક્સ - પીતાંબર સ્નાન ની વિધી.

રવિવાર, 15 સપ્ટેમ્બર 2019 (15:19 IST)
આજે વરસાદ સારો પડી રહ્યો છે અને કદાચ આવનારા ત્રણ દિવસો પણ રહેશે. આ સમય પીતાંબર સ્નાન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય.
 
પીતાંબર સ્નાન ની વિધી.
 
બટેટા, (ડુંગળી,) મેથી, અજમાં અને મરચા ને બેસનનાં પીળા પીતાંબર પહેરાવીને, ગરમ ઉકળતાં તેલમાં ઝબોળી સ્નાન કારાવવું. 
ત્યાર બાદ સ્નાન કરાવેલ આ પદાર્થોનું યોગ્ય ચટણી ના અભિષેક સાથે સર્વ કુટુંબીજનો તેમજ મિત્રોનાં મુખમાં વિસર્જન કરવું !!!

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ-પતિ સામે કામવાળીથી ઝગડો