ગુજરાતી જોક્સ- દારૂ પીધીને સિગ્નલ તોડ્યું

રવિવાર, 6 ઑક્ટોબર 2019 (10:53 IST)
એક મહિલા પાસે ફોન આવ્યું 
તમારી લાડકા અમારી પાસે છે 
પરત જોઈએ હોય તો 20,000 રૂપિયા લઈને 
ભેરો મંદિરની પાછળ આવી જાઓ
લેડી- હું અત્યરે જ પોલીસને ફોન કરું છું 
અમે પોલીસવાળા જ બોલી રહ્યા છે 
દારૂ પીધીને સિગ્નલ તોડ્યું છે તેણે... 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Koena Mitra- બિગ બૉસ 13નો ભાગ બની કોઈના મિત્રા જોવાવી દીધી છે બોલ્ડ અને બિંદાસ અંદાજ