ગુજરાતી જોક્સ - મારા કાકાની દુકાન

મંગળવાર, 16 એપ્રિલ 2019 (11:06 IST)
પપ્પૂ- મારા કાકાની પાસે સાઈકલથી લઈને હવાઈ જહાજ સુધી 
 
બધું છે 
 
રમન- શું વેપાર કરે છે તારા કાકા 
 
પપ્પૂ- તેમની રમકડાની દુકાન છે 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ B"day -લારા દત્તાની મસ્ત અદાઓથી બનાવ્યું બધાને તેમનો દીવાના