ગુજરાતી જોક્સ- જો ભાઈ છોકરી માટે બધુ ના મુકાય-જોક્સ જરૂર વાચો

સોમવાર, 10 જૂન 2019 (16:29 IST)
છોકરો- હું તારા માટે બધુ મૂકી દઈશ 
 
છોકરી- મા-બાપ 
 
છોકરો - હા 
 
છોકરી -ઘર 
 
છોકરો - હા 
 
છોકરી - ગુટખા અને પાન મસાલા 
 
છોકરો- જા બેન ઘરે જતી રે - મમ્મી રાહ જોતી હશે!! 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ- ઠંડુ લેશો કે ગરમ