પરમ દિવસે Wife ને એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં કહ્યું- આજે કામવાળી નહી આવે એણે- સવાલ કર્યો- તમને ક્યાંથી ખબર?? બસ- ત્યારનો ઘરમાં ઝગડો ચાલું છે મરે મરે આ અંગ્રેજો અને એના તહેવારો..