Publish Date: Thu, 17 Jan 2019 (15:35 IST)
Updated Date: Thu, 17 Jan 2019 (15:36 IST)
હેતલ - ભૂરીયો તૂ મારાથી બહુ પ્રેમ કરે છે
ભૂરીયો - હા ખરેખર
હેતલ- જો હું મરી જઈશ તો તૂ ખૂબ રડીશ
ભૂરીયો - હા ખરેખર ખૂબજ
હેતલ્ તો રડીને બતાવ !!
ભૂરીયો - પહેલા તૂ મેની બતાવ !!