ગુજરાતી જોકસ -દરેક કામ મહ્ત્વનું હોય છે

બુધવાર, 17 એપ્રિલ 2019 (15:19 IST)
એકવાર જોનીની કલાસમાં ટીચર બધાથી એના માતા-પિતાના વ્યવસાય પૂછતી હતી
 
એક કહ્યું મારા પાપા- ડોક્ટર છે
 
એક કહ્યું મારી મમ્મી ઈંજીનીયર છે
 
હવે જોનીનો નંબર આવ્યું - જોનીએ કહ્યું મારી માં એક કાલ-ગર્લ છે
 
આ સાંભળી ટીચરે જોનીને પ્રિંસીપાલ પાસે લઈ ગઈ
 
15 મિનિટ પછી જોની પરત આવ્યો
 
ટીચરે પૂછ્યું તને કહ્યું કે તુ કલાસ વચ્ચે શું કહ્યું
 
જોનીએ કહ્યું -હાં
 
ટીચર- તો પ્રિસીપલે શું કહ્યું
 
જોની- કહ્યું કોઈ વાત નહી દરેક કામ મહ્ત્વનું છે અને મને એક સફરજન આપીને મારી મમ્મીનો ફોન નંબર લઈ લીધું

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ- ઓહ... આને નાનું કરો