Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 21 March 2025
webdunia

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર
, ગુરુવાર, 20 માર્ચ 2025 (11:31 IST)
Birthday wishes for friend- જન્મદિવસના ખાસ અવસર પર તમારા મિત્રોને વિશેષ અનુભવ કરાવવાનો પોતાનો અનોખો આનંદ છે. સારા અને સાચા મિત્રો ભાગ્યથી મળે છે. આ એક સંબંધ છે જે આપણે પસંદ કરીએ છીએ. અમે મિત્રો સાથે ઘણો સમય વિતાવીએ છીએ, તેમની સાથે બધું શેર કરીએ છીએ. જો તમારા કોઈ નજીકના મિત્રનો જન્મદિવસ આવી રહ્યો છે અને તમે તેને/તેણીને કેટલાક ખાસ સંદેશાઓ દ્વારા વિશેષ અનુભવ કરાવવા માંગો છો, તો અમે તમારા માટે જન્મદિવસની કેટલીક ખાસ શુભેચ્છાઓ લઈને આવ્યા છીએ.


તમારી રાત ચમકતી રહે
 
તારી મુસ્કાન ખીલી ઉઠે 
 
Birthday para પર તમને મળી જાય
 
LED  બલ્બ !
Happiest Birthday Dear Friend

 
તને જન્મદિવસની ઢગલાબંધ શુભેચ્છાઓ, મારી બેસ્ટી

 
તારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે એવી પ્રાર્થના.
" "આ વર્ષ તને સફળતા,
સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે." 
"તારી દરેક ઈચ્છા પૂરી થાય, એવી આશા છે.
જન્મદિવસ ની શુભકામના મિત્ર


તૂ હૈ મેરા દોસ્ત સબસે પ્યારા, 
 
મુબારક હો તુઝે તેરા જન્મદિન યારા,
 
નજર કભી ના લગે તુઝે કિસી કી, ઉદાસ કભી ના હો હસીન મુખડ઼ા તુમ્હારા। 
 
હૈપ્પી બર્થડે દોસ્ત


તમારી પાસે મિત્રોનો ખજાનો છે,
પણ તમારો આ મિત્ર જૂનો છે,
આ મિત્રને ક્યારેય ભૂલશો નહીં,
કારણ કે આ મિત્ર તમારી મિત્રતા માટે પાગલ છે.
 
જન્મદિવસની શુભેચ્છાઓ!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Google Image Search- ગૂગલ ઇમેજ સર્ચ ફક્ત ડ્રેસ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું, તમે કદાચ તેની પાછળની રસપ્રદ વાર્તા નહીં જાણતા હોવ.