Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Makar Sankranti 2025 Wishes In Gujarati : મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા આપો તમારા મિત્રો અને સગાઓને ઉત્તરાયણની શુભકામના

happy makar sankranti
, સોમવાર, 13 જાન્યુઆરી 2025 (12:41 IST)
Makar Sankranti 2025 Wishes (મકર સંક્રાંતિની વિશિષ, હાર્દિક શુભકામના):મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. આવામાં તમારા સગા સંબંધી અને મિત્રોને ખાસ અંદાજમાં તહેવારની શુભેચ્છા આપવી તો બને છે. તો આવામા હેપી મકર સંક્રાંતિ 2025 માટે આ વિશિષ, શાયરી, ઈમેજ, હાર્દિક શુભકામના સંદેશ તમારે માટે બેસ્ટ બની  શકે છે.  
webdunia
happy makar sankranti


1 તનમાં મસ્તી મનમાં ઉમંગ
લઈને સૌનો પ્રેમ ગોળમાં મીઠાસને સંગ
એક થઈને ઉડાવીશુ આપણે પતંગ 
અને ભરી લઈશુ આકાશમાં મનગમતા રંગ 
Happy Makar Sankranti


 
webdunia
Happy Makar Sankranti 2025 wishes
  
2  પતંગો સાથે ઉડતા સપના 
    દરેક દિવસને રંગીન કરે આપણા  
    મકર સંક્રાતિનો આ તહેવાર 
    લાવે તમારા જીવનમાં ખુશીઓની બહાર 
     Happy Uttarayan 2025 
 
webdunia
Makar Sankranti
3 ગોળની મીઠાસ હોય અને તલનો પ્રેમ હોય 
    પતંગોની ઊંચાઈ પર રહે તમારો સંસાર 
    સૂરજની કિરણો ચમકાવે તમારો સંસાર 
    શુભ રહે ખિચડીનો આ ઉત્સવ મહાન 
    Makar Sankranti 2025 ની શુભકામનાઓ 
webdunia
Makar Sankranti

 4 તલના લાડુ અને ગોળની મીઠાશ 
    પતંગોની ઉડાન અને ખુશીઓનો અહેસાસ 
    સૂરજની કિરણો લાવે નવી શરૂઆત 
     Makar Sankranti 2025 ની શુભકામનાઓ
webdunia
MAKAR SANKRANTI wishes

5  ઊંચી પતંગોનો હોય ઈરાદો 
   દરેક ક્ષણે ખુશીઓનુ હોય પ્રોમિસ 
   જીવનમાં દરેક દિવસ સંક્રાતિ જેવો આવે 
   તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે 
   Happy Makar Sankrati 2025 

webdunia
makar sankrati

 


6.  આકાશમાં પતંગોનો રંગીન મેળો 
     દિલમાં ઉમંગોનો ખૂબસૂરત રેલો 
     મકર સંક્રાંતિ પર લાવો સૂરજની રોશની 
     તમારા જીવનમાં લાવે નવી ખુશીઓ પોટલી 
     Happy Makar Sankrati 2025 
 
webdunia
kite fesitval

7. તલ-ગોળની મીઠાસથી મીઠા રહે સંબંધો 
   પતંગની દોરી કરતા પણ મજબૂત રહે સંબંધો 
    મકર સંક્રાંતિનો આ તહેવાર 
    તમારા જીવનમાં લાવે ખુશીઓ અપાર 
    Happy Makar Sankrati 2025 
 
8  તલગોળની સુગંધ, ઉંઘિયા જલેબીની બહાર 
મુબારક રહે તમને ઉત્તરાયણનો તહેવાર 
 Happy Makar Sankranti 2025 
 
 
9 . તલપાપડી અને ખીચડી ખાવ ભરપૂર  
    ઉડાવો પતંગ અને કાપ્યો છે.. ની મસ્તી લો ભરપૂર 
    ઢીલ આપો અને જવા દો બધા દુ:ખ 
    અને ચિંતા પતંગની જેમ દૂર-દૂર 
    ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા 
    
 
10  પતંગની જેમ ઉંચુ ઉડતુ રહે તમારુ નામ 
    ખુશીઓની મીઠાશથી ભરપૂર રહે 
    તમારી દરેક સવાર અને સાંજ 
    તલ-ગોળ સાથે વહેચો ખુશીઓ બધા સાથે 
     શુભ રહે તમને ઉત્તરાયણનો આ તહેવાર 
     Happy Makar Sankranti 2025 
 
11  પતંગની ડોર સાથે બાંધો સંબંધોનો પ્રેમ 
    ખુશીઓ અને સમૃદ્ધિથી સજાશે તમારો સંસાર 
    ગોળ તલની મીઠાશથી મીઠી થાય દરેક વાત 
    Makar Sankranti 2025 લાવે તમારા જીવનમાં નવી સૌગાત 
 
 
12 . આસમાનમાં પતંગોનો મેળો હોય 
    ચારેબાજુ ખુશીઓનો વાસ  હોય 
    સૂરજની કૃપાથી થાય રોશની ચારે ખૂણે  
   Makar Sankranti પર ઝુમે દરેક દિલનો ખૂણો
   Happy Uttarayan 2025 
 
13  પતંગોની સાથે આકાશ સુધી ઉડવાનો ઉમંગ 
     તલ-ગોળ સાથે મીઠો કરો સંબંધોનો પ્રેમ 
     મકર સંક્રાતિનો આ પાવન તહેવાર 
     લાવે તમારા જીવનમાં નવી બહાર 
     મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના 
 
14. સૂરજની કિરણો સાથે નવી ઉમંગ લાવે 
     મકર સંક્રાંતિ ખુશીઓ ભરપૂર લાવે 
     તલ ગોળનો સ્વાદ અને પતંગોનો મેળ 
     જીવનને બનાવે ખાસ અને ખુશખુશાલ  
     હેપી ઉત્તરાયણ 2025 
 
15. આ વર્ષની મકર સંક્રાંતિ 
     તમારે માટે તલ ગોળના લાડુ જેવી મીઠી  
    મળે સફળતા પતંગ જેવી ઊંચી 
    આ કામના સાથે હેપી મકર સંક્રાંતિ 
    મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mahakumbh First Shahi Snan 2025: 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થશે, પ્રથમ શાહી સ્નાન 14મી જાન્યુઆરીએ થશે