Publish Date: Thu, 06 Sep 2018 (12:20 IST)
Updated Date: Thu, 06 Sep 2018 (12:52 IST)
ગુજરાતી જોક્સ -સંજૂ એક વકીલ છે.
એક ટોપલીમાં 10 કેરી છે
તેમાંથી 2 સડી ગયા
તો કહો કેટલા કેરી વધ્યા
સંજૂ - 10
ટીચર - કેવી રીતે
સંજૂ- સડ્યા પછી પણ કેરી તો કેરી જ રહેશે ના
કેળા થોડે બનીશ
આજે સંજૂ એક વકીલ છે.