ગુજરાતી જોક્સ - પિજ્જા Hut

શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (00:24 IST)
તૂફાન વરસાદ અડધી રાત 
 
એક માણસ પિજ્જા Hut થી પિજ્જા લેવા ગયું. 
 
પિજ્જાવાળા- તમે પરિણીત છો?? 
 
માણસ- સાલા  એવા તૂફાનમા કઈ માં તેમના 
 
દીકરાને પિજ્જા લેવા મોકલશે.. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ - પતિ પત્ની