ગુજરાતી જોક્સ- પહેલા પતિની પૂજા -મજેદાર જોક્સ

ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (17:03 IST)
પત્ની પૂજા કરતા સમયે 
 
સાંભળો- તમને આરતી યાદ છે 
 
પતિ- હા એ પેલી પાતળી 
સુંદર જે બીજા માળે રહે છે એ ના 
 
પત્નીએ પહેલા પતિની પૂજા કરી 
પછી સત્યનારાયણ ભગવાન પૂજાયા 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ-ઈકો ફ્રેંડલી Diwali