ગુજરાતી જોક્સ- એપ્રિલ ફૂલ

મંગળવાર, 31 માર્ચ 2020 (20:49 IST)
અપ્રેલ ફૂલ તો અમારા પિતાજી બનાવતા હતા 
 
કહેતા હતા... 
 
જો કોઈ છોકરીથી ચક્કર છે તો બતાવી  દે 
 
અમે તારું લગ્ન કરાવી નાખીશ 
 
હિમ્મત કરીને જણાવ્યું તો... 
 
પિતાજીએ મોટા વાસથી આટલું માર્યું કે અત્યાર સુધી સોજાયેલો છે.... 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાનનો નિધન, પરિવારમાં શોક છવાયું