કોરોના જોક્સ

બુધવાર, 25 માર્ચ 2020 (14:56 IST)
મંદિરમાં પપ્પુ: પંડિતજી, કોરોના વાયરસથી ખૂબ ડર લાગે છે. શું કરવું? 
પંડિત: ડરવા જેવુ કશુ નથી, હાથ આગળ કરો. 
પપ્પુ: પંડિતજી, આજે ચરણામૃત થોડુ  કડવુ નથી? 
પંડિત: અરે મૂર્ખ, એ તો સેનેટાઈઝર હતુ, હાથ સાફ કરવા માટે આપ્યુ હતુ 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સની લિયોનની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી