Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- પંજાબી તો આવડે જ છે.

ગુજરાતી જોક્સ- પંજાબી તો આવડે જ છે.
, રવિવાર, 2 ડિસેમ્બર 2018 (12:24 IST)
સંતા - તમે મને સંસ્કૃત શીખડાવી દો..
 
પંડિત : કેમ ? 
 
સંતા- દેવતાઓની ભાષા છે . સ્વર્ગમાં જરૂર પડશે..
 
પંડિત - જો નર્કમાં ગયા તો 
 
સંતા- તો પંજાબી તો આવડે જ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કરતા પહેલા નિક જોનસની 8 ગર્લફ્રેંડ હતી...