Publish Date: Sun, 02 Dec 2018 (07:19 IST)
Updated Date: Fri, 30 Nov 2018 (15:20 IST)
ડાક્ટર- બેભાન દર્દીથી- આ તો મરી ગયું છે..
દર્દી- હોશમાં આવીને- અરે મારી સાંભળી લો હું જિંદા છું..
દર્દીની પત્ની -દર્દી પતિથી- ચુપ રહો! કઈક તો વિચારીને બોલો
આટલા મોટા ડાક્ટર શું ઝૂઠ બોલશે..