ગુજરાતી જોક્સ - નેટ પર

શનિવાર, 17 ઑગસ્ટ 2019 (18:15 IST)
છોકરો - શુ કરી રહી છે ડાર્લિંગ ?
છોકરી - કશુ નહી નેટ પર બેસી છુ ?
છોકરો - ત્યારે જ.. હુ વિચારુ છુકે નેટ ધીમુ કેમ ચાલી રહ્યુ છે,  ઉઠી જા જાડી.... 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ - તારક મેહતા