ગુજરાતી જોક્સ - ગરીબથી પ્રેમ કરો

શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (16:52 IST)
પપ્પૂની ક્લાસમાં ટીચરે બાળકોને સમજાવતા કહ્યુ, બાળકો ગરીબો સાથે હંમેશા પ્રેમપૂર્વક વ્યવ્હાર કરવો જોઈએ. 
પપ્પી એકદમ ઉઠીને બોલ્યો - ઓકે હવે સમજાયુ 
ટીચર - શુ ?
પપ્પુ - એટલે જ પપ્પા નોકરાનીને ગળે ભેટે છે.. મમ્મી દૂધવાલાને અને દીદી ડ્રાઈવરને... !!! 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ - નોનવેજ જોક્સ