જોક્સ - પત્નીના કપડા

ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (16:08 IST)
પત્ની  - મારા જૂના કપડા ડોનેટ કરી દઉ ? 
પતિ - ડોનેટ શુ કામ કરે છે ... ફેંકી દે.. 
પત્ની - નહી જી. દુનિયામાં ઘણી ગરીબ, ભૂખી તરસી સ્ત્રીઓ છે.. કોઈ પણ પહેરી લેશે. 
પતિ - તારા માપના કપડા જેને આવશે તે ભૂખી તરસી થોડી હશે... 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ બ્વાયફ્રેડને કિસ કરી શમા સિકંદરએ કર્યું પ્યારનો ઈજહાર