ગુજરાતી જોક્સ- કોરોના વાયરસ જોક્સ

શુક્રવાર, 6 માર્ચ 2020 (16:20 IST)
પહેલા કોઈ વિદેશથી આવતા હતા 
તો તેને ખૂબ માનથી જોવાતા હતા 
 
પણ હવે 
 
કોઈ વિદેશથી આવે છે તો 
તેને 
કોરોના વાયરસ સંક્રમિતના 
નજરથી જોવાય છે 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Happy birthday Jhanvi Kapoor- જાહ્નવી કપૂરની આ ફોટામાં શ્રીદેવીની ઝલક જોવાશે