Publish Date: Fri, 09 Jul 2021 (12:30 IST)
Updated Date: Fri, 09 Jul 2021 (12:37 IST)
સ્વીડનમાં ઓરેબ્રોશહેરમાં એક વિમાન એરપોર્ટ પર ક્રેશ થયું છે, તેમાં પાયલટ સહિત અન્ય 9ની મોત થઈ ગયુ છે. સ્વીડનના જોઈન્ટ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (જેઆરસીસી) અનુસાર, તે એક નાનું પ્રોપેલર વિમાન હતું, જે ઓરેબ્રો એરપોર્ટ નજીક સ્ટોકહોમથી 160 કિ.મી. પશ્ચિમમાં ક્રેશ થયું હતું.
સ્વીડન પોલીસે કહ્યુ કે આ ખૂબ જ ગંભીર અકસ્માત છે. ક્રેશ થયેલા વિમાનમાં સવાર દરેકનું મોત થયું છે.
સ્વીડિશ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે આઠ સ્કાયડાઇવર્સ અને એક પાઇલટ DHC-2 ટર્બો બીવર વિમાનમાં સવાર હતા. ટેકઓફ થયાના થોડા જ સમયમાં તે રેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક ક્રેશ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેને આગ લાગી હતી.
webdunia
Publish Date: Fri, 09 Jul 2021 (12:30 IST)
Updated Date: Fri, 09 Jul 2021 (12:37 IST)