Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું કનિકા કપૂરના કારણે પ્રિંસ ચાર્લ્સ થયા કોરોના વાયરસના શિકાર? શું છે સત્ય

શું કનિકા કપૂરના કારણે પ્રિંસ ચાર્લ્સ થયા કોરોના વાયરસના શિકાર? શું છે સત્ય
, ગુરુવાર, 26 માર્ચ 2020 (14:04 IST)
આખે દુનિયમાં કોરોના વાયરસ હડકંપ મચી રહ્ય છે. આ વાયરસના કારણે હજારો લોકોની જીવ ગયુ છે. કોરોના વાયરસથી સામાન્ય લોકોની સાથે સાથે રાજશાહી પરિવાર પણ અછૂતા નથી. બ્રિટેનના પ્રિંસ ચાર્લ્સ કોરોના પૉઝિટિવ મળ્યા છે. 
 
ક્લેરેંસ હાઉસની રીતે એક વાતમાં પ્રિંસ ચાર્લ્સના કોર્ના પૉઝિટિવ થવાના તપાસ કરાઈ છે. આ વચ્ચે પ્રિંસ ચાર્લ્સની સાથે સિંગર કનિકા કપૂરની ફોટા સોશિયલ મીડિયા પર તીવ્રતાથી વાયરલ થઈ રહી છે. કનિકા તાજેતરમાં કોરોના વાયરસ પૉઝિટિવ થઈ છે અને તેમની સારવાર લખનઉના એક હોસ્પીટલમાં કરાઈ રહી છે. 
 
તેથી યૂજર્સ આ ફોટાને શેયર કરી ઘણી વાત બનાવી રહ્યા છે હકીકતમાં પ્રિંસ ચાર્લ્સની સાથે કનિકા કપૂરની સાથે ફોટા જોઈ યૂજર્સને કહેવુ ચે કે પ્રિંસ ચાર્લ્સના કોરોના પૉઝિટિવ મળતાના જવાબદાર કનિકા કપૂર જ છે. તેમજ ઘણા લોકોનો કહેવું છે કે કનિકા કપૂર પ્રિંસ ચાર્લ્સથી આ મહામારી લઈને ભારત આવી છે. 
 
કનિકા તાજેતરમાં કોરોના પૉઝિટિવ મેળવતા પહેલા લંડનથી પરત આવી હતી. તેથી સવાલ આ પણ ઉઠી રહ્યા છે કે શું આ વાત સત્ય છે. હકીકતમાં કનિકા કપૂરની સાથે પ્રિંસ ચાર્લ્સની સાથે જે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે ખૂબ જૂની છે. આ ફોતા વર્ષ 2015ની કોઈ રોયલ ઈવેંટની છે. 
જણાવીએક પ્રિંસ ચાર્લ્સ કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે તેમની પત્ની કેમિલાનો ટેસ્ટ નેગેટિવ આવ્યુ છે. જાણકારી મુજબ બન્નેને સ્કૉટલેંડના એક સેલ્ફ આઈશોલેશન હોમમાં ભરતી કરાયુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Updates- ભાવનગરમાં કોરોના પૉજિટિવની મોત