Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો ગ્રીન ટી પીવાના કારગર 7 ફાયદા અને તેને પીવાનો યોગ્ય સમય

જાણો ગ્રીન ટી પીવાના કારગર 7 ફાયદા અને તેને પીવાનો યોગ્ય સમય
, ગુરુવાર, 2 મે 2019 (05:29 IST)
ગ્રીન ટી પીવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, તે પીવાન જેટલું મહત્વનું છે તેટલું જ જરૂરી છે તેનાથી સંકળાયેલી ઘણા વાતોને જાણવું.  ચાલો અમે તમને ગ્રીન  ટીના એક  નહી પણ ઘણા ફાયદા જણાવીએ 
ટિપ્સ 
- ગ્રીન ટી વજન ઓછું કરવામાં મદદગાર છે. 
- ગ્રીન ટીમાં રહેલ એંટીઑક્સીડેંટસ સ્કિનને હેલ્દી બનાવી રાખે છે. 
- ગ્રીન ટી આંખો નીચે ડાર્ક સર્કલ્સ એટલે કે કાળા ઘેરાને દૂર કરવામાં મદદગાર છે. 
- વાળ પણ કાળા અને ગહરા બને છે ગ્રીન ટીના સેવનથી
- ગ્રીન ટીના સેવનથી નવા સ્કિલ સેલ્સ બને છે. 
- ગ્રીન ટીમાં રહેલ વિટામિન E થી સ્કિનની ડ્રાયલેસ દૂર હોય છે. 
- ગ્રીન ટી પીવાથી ચેહરાનો ગ્લો પણ વધે છે. 
 
webdunia
રાખો આ સાવધાનીઓ 
ગ્રીન ટીમાં ખાંડ મિક્સ કરી કયારે ન પીવી. 
- ખાલી પેટ ગ્રીન ટી પીવાથી બચવું. તેનાથી તમને એસીડીટી અને ચક્કર આવવાની શિકાયત થઈ શકે છે. 
- દિવસમાં ને કે ત્રણ કપથી વધારે ગ્રીન ટી ન પીવું. 
- ભોજનના એક બે કલાક પહેલા જ ગ્રીન ટી પીવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી શાયરી