Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેવા છે તમારા મોજા જાણો 5 કામની વાતોં

, શનિવાર, 27 એપ્રિલ 2019 (04:57 IST)
પ્રોફેશનલ લાઈફમાં મોજા પહેરવું અમારી દિનચર્યાનો ભાગ છે. પણ  મોજા પહેરતા સમયે આ વાતો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમારા પગમાં વધારે એ તાઈટ ન હોય્ જો તમે દરરોજ ટાઈટ મોજા પહેરો છો તો તમે થઈ શકે છે આ 5 નુકશાન ...... 
1. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
2. જો તમે લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. 
 
3. પગમાં પરસેવાની નિકળવાની સાથે ભેજ હોવાથી ફંગલ ઈંફેકશનની સમસ્યા ઉભી થઈ શકે છે. જેનાથી પગની ત્વચ ખરાબ થઈ શકે છે. 
 
4. ટાઈટ મોજા પહેરવાની ટેવ તમને વેરીકોજની સમસ્યાનો શિકાર બનાવી શકે છે, આટલું જ નહી, જો તમને આ સમસ્યા પહેલાથી છે, તો સ્થિતિ વધારે બગડી શકે છે. 
 
5. તે સિવાય ટાઈટ મોજા પહેરવાનો એક સામાન્ય પણ પરેશાની ભરેલું નુકશાન છે તેનાથી પગ પર નિશાન બની જવાથી ખંજવાળ અને બળતરા થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી સુવિચાર