Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું બીયર પીવાથી સાચે પથરી નિકળી જાય છે?

શું બીયર પીવાથી સાચે પથરી નિકળી જાય છે?
, બુધવાર, 1 મે 2019 (04:38 IST)
ગુરદાની પથરી એટલે કે કિડની સ્ટોનથી ઘણા લોકો પીડિત હોય છે. તેનાથી થતી પીડા અસહનીય હોય છે. આ દુખાવાથી છુટકારો મેળવા માટે પીડિત ઘરેલૂ ઉપાય અને ડાક્ટરી સલાહને અજમાવે છે. તેથી એક વાત ખૂબ પ્રચારિત પ્રસારિત છે કે બીયર પીવાથી પથરી પોતે મૂત્ર માર્ગથી નિકળી જાય છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે શારીરિક સંબંધ બનાવવાથી આ રોગથી છુટકારો મેળવી શકાય છે. પણ શું આ સાચું છે? 
 
પથરી નિકળવા માટે આ રીત શોધ થઈ હતી. આ શોધમાં દાવો કરાય છે કે શોધમાં ભાગ લેનાર 5 મિલીલીટરથી નાના આકારની પથરીથી પીડિત 83 ટકા પ્રતિભાગીના ગુડદાથી આ પથરી નિયમિત શારીરિક સંબંધ બનાયવ્યા પછી પોતે નિકળી ગઈ. 
 
ક્લીનિક ઑફ અંકારા ટ્રેનિંગ એંડ રિસર્ચ હૉસ્પીટલની ટીમએ શોધ માટે 75 પ્રતિભાગીઓને ત્રણ સમૂહમાં વિભાજિત કરી તેમના સેંપલ લીધા હતા. આ શોધ પ્રમાણે મુંબઈના નાનાવટી હૉસ્પીટલમાં મૂત્ર રોગ વિશેષજ્ઞ સંજયનો માનવું છે કે શારીરિક સંબંધ બનાવવાથી શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડ બને છે જે ઉત્તેજનાની અવસ્થામાં 
 
મૂત્રનલિકાથી બહાર નિકળે છે. આ ખૂબજ સુખદ અનુભવ આપે છે. પણ તેને સિદ્ધ કરવા માટે અત્યારે પૂરતા ચિકિત્સ્કીય પરીક્ષણ કરવાની જરૂરત છે. જયારે ગુડગાવના પારસ હોસ્પીટલના સીનિયર ડાક્ટર અનુરાગ ખેતાન માને છે કે આ શોધમાં તેની શકયતા વ્યકત કરાઈ છે. શારીરિક સંબંધ બનાવતા સમયે 
 
નિકળતું નાઈટ્રોક એસિડ મૂત્રનળિકાથી માંસપેશીઓને રાહત પહૉચાદેવ છે. જ્યારે સુધી તેનાથી વધારે થી વધારે આંકડા ન મળી જાય અમે દર્દીઓના ઉપચાર માટે તેની સલાહ નહી આપી શકીએ. 
 
આ તો થઈ શારીરિક સંબંધ બનાવવાથી કિડની સ્ટોન નિકળવા પર ભારતીય મૂત્ર વિશેષજ્ઞની સલાહ. હવે વાત કરીએ છે કે શું પથરીમાં બીયર પીવું યોગ્ય છે. 
પથરી કે કિડની સ્ટોનથી પીડિત લોકો દુખાવા ઓછું કરવા માટે વધારે માત્રામાં બીયર પીવા લાગે છે. તેણે લાગે છે કે બીયર પથરીને કાઢવામાં મદદગાર સિદ્ધ થશે. 
 
પણ બીયરમાં ઘણી માત્રામાં ઑક્સલેટ અને પ્યૂરાઈન હોય છે. જેનાથી નવી પથરી બનવા અને સ્થિત પથરીનો આકાર વધવાનો ખતરો પણ હોય છે. 
આ વિશે ડાક્ટર સંજયનો કહેવું છે કે ઓછી ઑક્સલેટની બીયર પીવુ સારું વિક્લ્પ છે. તેનાથી દર્દીના શરીરમાં મૂત્ર વધારે બને છે. 
જ્યારે લુધિયાનાના સિબિયા મેડિકલ સેંટરના ડાક્ટર એસ.એસ સિબિયા માને છે કે દર્દી જેટલું મૂત્ર કરશે તેને પથરીથી છુટકારો મેળવવામાં તેટલી મદદ મળશે અને તેના માટે વધારેથી વધારે પાણી પીવું જોઈએ. 
તેમજ નેફ્રોલૉજિસ્ટની સલાહ છે કે લોકોને દર કલાકે 200 મિલીલીટર પાણી જરૂર પીવું જોઈએ. પણ પાણી એક જ વાર પીવાની જગ્યા થોડું-થોડું પાણી પીવું જોઈએ. લીંબૂ પાણી પીવાથી ગુરદાની પથરી નહી હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લીંબુ સેહત માટે ખૂબજ લાભકારી થાય છે, જાણો માત્ર 9 ફાયદા