Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૌરી વ્રતની આરતી

gauri vrat
, સોમવાર, 7 જુલાઈ 2025 (18:59 IST)
ગૌરી વ્રતની આરતી  Gauri vrat aarti in gujarati lyrics

ઉતારો આરતી રે ગોરમાં ધરે આવ્યાં
શંકર સહિત માંડી ગોરમાં ધરે આવ્યાં 
હરખને હુલામણે ગોરમાં ધરે આવ્યાં 
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે. 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં 

ALSO READ: જીવંતિકા માં ની આરતી
કંકુ ને ગુલાલે ગોરમાં ધરે આવ્યાં 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
રુમઝુમ કરતા રુમઝુમ કરતા ગોરમાં ધરે આવ્યાં 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે 

ALSO READ: Evrat Jivrat Maa Ni Aarti એવરત જીવરત માની આરતી
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
કંકુ ને કેસરીયે ગોરમાં ધરે આવ્યાં 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઝાઝમને ઝામકારે માંડી ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં 
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે 

 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં 
શ્રી ગોર માતા કી જય 
આવાહનો,યજન વર્ણન 
અગ્નિહોમ, મૉપણો તુંજ
 
વિસર્જન આદિ દેવી 
મે મોહમુગ્ધ બનતા અપરાધ આવો 
કીધો ક્ષમા સરવ એ કરજો જ દેવી 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Evrat Jivrat Maa Ni Aarti એવરત જીવરત માની આરતી