sawan somwar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Karpur Gauram - કર્પૂરગૌર કરુણાવતારં પુષ્પાંજલિ મંત્ર

Karpur Gauram karunavtaram
કર્પૂરગૌર કરુણાવતારં 
સંસારસારં ભુગગેન્દ્રહારમ 
સદા બસન્તં હ્રદયારબિન્દે 
ભબં ભવાનીસહિતં નમામિ 
 
અર્થાત્ કપૂરની જેમ ગૌર વર્ણવાળા, કરુણાનો અવતાર, સંસારનો સાર છે. જે ગળામાં ભુજંગનો હાર ધારણ કરે છે. તે ભગવાન શિવ અને માઁ ભવાનીને મારા સાક્ષાત્ નમન છે, જેઓ હંમેશા મારા હ્રદયમાં રહે. આ મંત્રમાં ભગવાન શિવની સ્તુતિ કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીની પ્રશંસામાં આ મંત્રનું ઉચ્ચારણ કર્યું હતું. 


કર્પૂરગૌર કરુણાવતારં 
સંસારસારં ભુગગેન્દ્રહારમ 
સદા બસન્તં હ્રદયારબિન્દે 
ભબં ભવાનીસહિતં નમામિ 
 
મંગલમ ભગવાન શંભુ 
મંગલમ રિષભધ્વજ :
મંગલમ પાર્વતી નાથો 
મંગલાયતનો  હરિ 
સર્વ મંગલ માંગ્લયૈ શિવે 
સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી 
નારાયણી નમોસ્તુતે ... 
નારાયણી નમોસ્તુતે 
નારાયણી નમોસ્તુતે...  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rath Yatra 2025: મહાપ્રભુ જગન્નાથની જ્વર લીલા શું છે? તાવ દરમિયાન તેમને શું ગમે છે, જાણો બધું