Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

General Knowledge- ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે ?

General Knowledge- ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે ?
, બુધવાર, 22 માર્ચ 2023 (13:21 IST)
India gate- સૌથી મેન વાત તો એ કે ઈંડિયા ગેટ દિલ્લીમાં આવેલુ છે અને ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં. હવે બંનેમાં ફરક છે. ઈંડિયા ગેટ દિલ્લીના રાજપથ પર આવેલુ છે. તેની ઊંચાઈ 42 મીટર છે. આ પ્રથમ વિશ્વયુધ્ધ અને અફગાન યુધ્ધમાં શહીદ થનારા ભારતીય જવાનોની યાદમાં 1931માં તૈયાર કરવામાં આવ્યુ હતુ. આની પર એ જવનાનોના નામ ઉકેરવામાં આવ્યા છે. આના વાસ્તુશિલ્પી હતા એડવિન લ્યૂટિયંસ.
webdunia
બીજી બાજુ ગેટવે ઓફ ઈંડિયા Gateway of India  મુંબઈમાં સમુદ્ર કિનારે આવેલુ છે. આ 26 મીટર ઊંચુ દ્વાર છે. જેને બ્રિટનના રાજા જોર્જ પંચમ અને રાની મેરીની ભારત યાત્રાની યાદમાં બનાવવામાં આવ્યુ હતુ. આને બનાવનારા હતા જોર્જ વિટેટા. આ 1924માં બનીને તૈયાર થયુ હતુ અને આઝાદી પછી અંતિમ બ્રિટિશ સેના આ જ દરવાજે થઈને ગઈ હતી. સમુદ્રના રસ્તેથી મુંબઈ આવનારા સૌ પહેલા આ જ દરવાજે પહોંચતા હતા. 

(Edited By -Monica Sahu)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરીરમાંથી એકસ્ટ્રા પ્યૂરિનને શોષી લેશે આ 2 વસ્તુઓ, યૂરિક એસિડના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી