Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IAS Interview Questions: તે કઈ વસ્તુ છે જેને માત્ર તે જ જોઈ શકે છે અને માત્ર એક વાર જ જોઈ શકે છે? જાણો જવાબ

IAS Interview Questions: તે કઈ વસ્તુ છે જેને માત્ર તે જ જોઈ શકે છે અને માત્ર એક વાર જ જોઈ શકે છે? જાણો જવાબ
, બુધવાર, 27 જુલાઈ 2022 (14:06 IST)
યુપીએસસી ઈંટરવ્યૂહના સમયે ઉમેદવારો ખૂબ નર્વસ હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂછાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નથી શકે. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઅ UPSC પરીક્ષા કાઢવી વધારેપણુ યુવાઓનો સપનો હોય છે. ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા કાઢવા માટે દિવસ રાત મેહનત કરે છે. જે ઉમેદવાર પરીક્ષા કાઢી લે છે તેણે ઈંટરવ્યૂહ માટે બેસવો હોય છે આ ઈંટરવ્યૂહ માટે ખૂબ નર્સ સમય હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂચાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નહી શકે. ઈંટરવ્યૂહમાં આઈક્યૂ લેવલના પ્રશ્ન પૂછાય છે. પ્રેજેંસ ઑફ માઈંડ જોવાય છે. UPSC Interviewમાં પૂછાતા સવાલના મળતા સવાલ અહી આપેલા છે. આ સવાલોથી તમને અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારના સવાલ Interview માં પૂછાય છે. 
 
સવાલ:  એવી કઈ વસ્તુ છે જે જીભથી નહીં પણ પગથી બધું ચાખી લે છે?
જવાબ: તિતલી
 
સવાલ: વ્યક્તિના શરીરનુ કયુ ભાગ છે કે દર બે મહીનામાં બદલતો રહે છે? 
જવાબ: આઈબ્રો 
 
સવાલ: એવુ કયુ જીવ છે, જેનો માથુ કાપી ગયા પછી પણ તે ઘણા દિવસો સુધી જીંદો રહી શકે ? 
જવાબ: કોકરોચ Cockroaches કે વંદો.
 
સવાલ: ઈંડિયાનો સૌથી મોંઘુ શહેર કયુ છે? 
જવાબ: મુંબઈ 
 
સવાલ: પેટ્રોલ પંપ પર ક એવા કપડા નહી પહેરવા જોઈએ? 
જવાબ: સિંથેટીક 
 
 
સવાલ: રેલ્વેમાં લાગેલા W/L બોર્ડનો શુ મતલબ છે?
જવાબ: W/L બોર્ડ જ્યાં લાગેલા હોય છે ત્યાં ડ્રાઈવરને હાર્ન વગાડવુ પડે છે. 
 
સવાલ: એવી કઈ વસ્તુ છે જેની કોઈ પડછાયુ નહી હોય છે? 
જવાબ: રોડ 
 
 
સવાલ: એવુ તો શું છે કે દરિયામાં રહે છે અને તમારા ઘરમાં રહે છે 
જવાબ: મીઠું 
 
સવાલ: કયુ જીવ પાણીમાં રહેતા છતાં પાણી નથી પીતો? 
જવાબ: દેડકો 
 
સવાલ: કયાં ગ્રહની પાસે બે ચાંદ છે
જવાબ: મંગળ 
 
સવાલ: ટ્રેન ટિકિટમાં WL નુ શુ મતલબ હોય છે? 
જવાબ: Waiting List
 
 
સવાલ: પાકિસ્તાન ક્યારે આઝાદ થયુ? 
જવાબ: 14 ઓગસ્ટ 1947 
 
 
સવાલ: જો બ્લૂ દરિયામાં એક લાલ રંગનો પત્થર નાખી તો શું થશે? 
જવાબ: પત્થર ભીનો થઈ જશે અને ડૂબી જશે. 
 
 
સવાલ: એવુ તો શુ છે માત્ર તે જ જોઈ શકે છે અને માત્ર એક વાર જ જોઈ શકે છે?  
જવાબ: સૂતા સમયે સપના 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Black pepper- કાળી મરી ખાવાના ફાયદા, અપચ, ઝાડા, કબ્જ વગેરેથી રાહત મળશે