Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 March 2025
webdunia

અવાર્ડ નાઈટમાં ઉર્વશી રોતેલાના આ હૉટ અંદાજથી આંખ હટાવવી મુશ્કેલ

અવાર્ડ નાઈટમાં ઉર્વશી રોતેલાના આ હૉટ અંદાજથી આંખ હટાવવી મુશ્કેલ
, ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (08:45 IST)
તાજેતરમાં ફિલ્મફેઅર ગ્લેમર એંડ સ્ટાઈલ અવાર્ડ 2019નો આયોજન થયું જેમાં બધા સેલિબ્રીટીજ હતા. પણ લાઈમલાઈટ લઈ ગઈ ઉર્વશી રોતેલા 
webdunia
અવાર્ડસના નામના અનુરૂપ ઉર્વશી ગ્લેમરસ અને સ્ટાઈલિશ નજર આવી રહી હતી. 
webdunia
તે સુંદર અને આટલી હૉટ લાગી રહી હતી કે તેના પરથી આંખ હટાવવી મુશ્કેલ થઈ રહ્યું હતું. 
webdunia
ઉર્વશી તે સમયે બૉલીવુડમાં તેમના સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેને એક હિટ ફિલ્મની શોધ છે. 
webdunia
Photo : Instagram
તાજેતરમાં તે પાગલપંતી નામની ફિલ્મ કરી રહી છે જેમાં તેની સાથે જૉન અબ્રાહમ, અનિલ કપૂર, ઈલિયાના ડીક્રૂજ અને પુલકિત સમ્રાટ જેવા કળાકાર છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રદ્ધા કપૂર આ ફોટામાં લાગી રહી છે બજબની સુંદર