Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

વાયરલ થઈ રહ્યું છે ઉર્વશી રૌતેલાનો બેલી ડાંસ, સરસ એક વાર જરૂર જુઓ

Belly Dance
, સોમવાર, 25 જૂન 2018 (13:26 IST)
ઉર્વશી રૌતેલા જેટલી રૂપાણી છે એટલું જ તેનો ટેલેંટ પણ છે. એ તેમની એક્ટિંગ અને અદાથી તેમના ફેંસને ખુશ કરતી રહે છે. તાજેતરમાં તેઓ એક બીજા ટેલેંટથી ફેંસનો દિલ જીતી લીધું છે. 
 
સોશિયલ મીડિયા તેમનો એક ટેલેંટ  વાયરલ થઈ રહ્યું છે. ઉર્વશીનો ડાંસ દરેક જગ્યા પસંદ કરાય છે. તેનો ગીત સારા જમાના અને હેટ સ્ટોરી 4ના ડાંસ ખૂબ ગમ્યું. આ રીતે તેણે તાજેતરમાં ડાંસના એક ફાર્મ પએઅફોર્મ કર્યો.
 
ઉર્વશીએ તેના Instagram પર એક વિડિઓ શેયર કરી છે, જેમાં તે તેના એક મિત્ર સાથે બેલી Belly Dance કરે છે. તે બન્નેમાં કમર અને સ્ટેપ્સ જોવા જેવા છે. અને કેપ્શનમાં લખ્યું છે કે કમ લેટ્સ બેલીડાંસ સેક્સી ઉર્વશી ખૂબ સેક્સી જોવાઈ રહી છે અને તેનાથી નજર હટાવવી મુશ્કેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

19 વર્ષની ઉંમરે આ અભિનેતા સુપરહિટ ફિલ્મ કરી હતી, ફ્લોપ કરિયર હોવા છતાં જીવે છે શાહી જીવન