Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રદ્ધા કપૂર આ ફોટામાં લાગી રહી છે ગજબની સુંદર

શ્રદ્ધા કપૂર આ ફોટામાં લાગી રહી છે બજબની સુંદર
, બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (00:29 IST)
શ્રદ્ધા કપૂરએ સોશિયલ મીડિયા પર તેમના કેટલાક ફોટા શેયર કર્યા છે જેમાં તે ખૂબ સુંદર નજર આવી રહી છે. બેબી પિંક ઑફ શોલ્ડર ફ્લોરલ ટૉપ અને બ્લૂ ડેનિમ જેની સાથે હીલ્સ અને બ્લૂ બેકગ્રાઉંડમાં શ્રદ્ધાના ફોટા તાજગી આપી રહ્યા છે. 
બીજા ફોટામાં શ્રદ્ધાએ યેલો ટૉપ અને બ્લૂ ડેનિમ પહેરી રાખ્યું છે white strap stilettos heels તેની સુંદરતાને વધારી રહી છે. 
webdunia
ઓલિવ ગ્રીન ડ્રેસ, વ્હાઈટ બેકડ્રાપ અને ટૉન બ્લાક હીલ્સમાં શ્રદ્ધાની અદા કાતિલાના છે. 
webdunia
રેમો ડિસૂજાની ફિલ્મ સ્ટ્રીટ ડાંસરની શૂટિંગમાં શ્રદ્ધા આ સમયે વ્યસ્ત છે. તે સિવાય તે છિછોરે અને સાહો જેવી ફિલ્મો પણ કરી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- એક વાર ડાયરેક્ટર મલ્લિકા શેરાવતને ફિલ્મના સુહાગરાત સીન સમાજાવતા હતા