Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાધિકા આપ્ટે - બિકિનીમાં લાગી રહી છે એકદમ હોટ

રાધિકા આપ્ટે - બિકિનીમાં લાગી રહી છે એકદમ હોટ
, શુક્રવાર, 24 એપ્રિલ 2020 (14:50 IST)
રાધિકાએ ઈસ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે. જેમા તે બોટના કિનારે બેસી છે. આ દરમિયાન તે વાઈટ એંડ બ્લેક સ્ટ્રાઈપ બિકિની પહેરેલે દેખાય રહી છે. સાથે જ તેણે કાળા ચશ્મો લગાવ્યો છે.  ફોટો શેયર કરતા રાધિકાએ લખ્યુ, મેં બોટ પર બેસવા માટે સૌથી કોમન સ્થાન પસંદ કર્યુ. 
webdunia
બિકિની પહેરેલ રાધિકા બોટ કિનારે ભલે કૈજુઅલ અંદાજમાં હોય પણ તસ્વીરમાં તેની ફિટ બોડી અને એબ્સ જોઈ શકાય છે. તેનો આ અવતાર એકદમ હોટ અને સેક્સી છે. ફેંસને તેનો આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાભારતમાં દ્રોપદીના ચીરહરણ માટે બનાવાઈ હતી 250 મીટર લાંબી સાડી, આ રીતે શૂટ થયુ હતો સીન