Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

કાજોલએ દીકરી ન્યાસા સાથે શેયર કરી સુંદર ફોટા- સોશિયલ મીડિયા પર વાયરલ

Kajol with nysa
, સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (14:52 IST)
બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેમની ફિલ્મોના પ્રમોશનથી લઈને ફેમિલી અને મિત્રોની સાથે સમય પસાર સુધીની ઘણી ફોટા ફેંસની સાથે શેયર કરે છે. તાજેતરમાં કાજોલએ તેમની દીકરી ન્યાસા સાથે કેટલીક ફોટા શેયર કરી છે. 
 
ફોટામાં કાજોલ અને ન્યાસા તડકામાં સેલ્ફી લઈ રહી છે. અને એક બીજાની કંપની એંજાય કરી રહી છે. કાજોલએ આ સમયે બેજ કલરના આઉટફિટ પહેર્યુ હતું. ન્યાસએ પીળા રંગને ટી-શર્ટ પહેરી હતી.
 
ફોટા શેયર કરતા કાજોલે લખ્યુ મુંબઈની સડકો પર મે અપની બેબી કે સાથ કઈ દિલો બાદ ઘૂમ રહી હૂં. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાહરૂખની પુત્રી સુહાના ખાનની તસવીર સોશિયલ મીડિયા પર, મિત્ર સાથે પાર્ટીમાં જોવાઈ આ રીતે