Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

થપ્પડનો ટ્રેલર રીલીજ, તાપસી પન્નૂની વધુ એક પાવરફુલ ફિલ્મ

thappad movie trailor
, શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (17:51 IST)
તાપસી પન્નૂ તે કળાકારોમાંથી એક છે જેની ફિલ્મ ખૂબ પાવરફુલ અને મજબૂત કંટેટ વાળી હોય છે. અનુભવ સિન્હાથી તેને લઈને થપ્પડ બનાવી છે. જેનો અસર ટ્રેલર આજે રિલીજ થયું છે. 
webdunia
અનુભવ સિન્હાની થપ્પડના ફર્સ્ટ લુક પોસ્ટરથી જ માહોલ બની ગયુ હતું. જ્યાં પોસ્ટર પર લખી લાઈના થપ્પડ બસ ઈતની સી બાત? ની સાથે તાપસીએ એક મજબૂત સંદેશ આપ્યુ હતું અને હવે ફિલ્મના નિર્માતાએ ટ્રેલર રીલીજ કરી નાખ્યુ છે. અને આ નક્કી રૂપથી વિચારવા પર મજબૂર કરનારી ફિલ્મ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"મૈદાન" થી અજય દેવગનનો ફર્સ્ટ લુક આઉટ, આ દિવસે રીલીજ થશે ફિલ્મ