Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિકનીમાં ફોટા શેયર કરી ઈલિયાના ડિક્રૂજ બોલી, મને થોડું વિટામિન સીની જરૂર

બિકનીમાં ફોટા શેયર કરી ઈલિયાના ડિક્રૂજ બોલી, મને થોડું વિટામિન સીની જરૂર
, શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (16:26 IST)
બૉલીવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂજ પાછલા દિવસો અનીસ બજ્મીની ફિલ્મ પાગલપંતીમાં નજર આવી હતી. લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં નજર આવી ઈલિયાનાની એક્ટિંગની ખૂબ વખાણ થયા હતા. 
webdunia
એકટિંગ અને ફિલ્મોના સિવાય ઈલિયાનાએ તેમના બોલ્ડ લુકના કારણે પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેમના પોસ્ટથી લોકોના ધ્યાન ખેંચતી રહે છે. 
webdunia
તાજેતરમાં તેને તેમની એક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી જેમાં તે સમુદ્ર કાંઠે ક્રૂજ પર નજર આવી રહી છે. બ્લેક કલરની બિકનીમાં ઈલિયાના ખૂબ સુંદર નજર આવી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી ભાષામાં ગાવાની તક શોધતો હતો એ મને મળી ગઈઃ બોલિવૂડ સિંગર મિકાસિંહ