Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

વેંટિલેટર પર છે "ગંદી બાત" ફેમ ગહના વશિષ્ટ લડી રહી છે જીવનની જંગ

Gehna
, શુક્રવાર, 22 નવેમ્બર 2019 (18:17 IST)
ગંદી બાત ફેમ ટીવી એક્ટ્રેસ ગહના વશિષ્ઠને હોસ્પીટલમાં ભરતી કરાવ્યુ છે. ડાક્ટર્સએ જણાવ્યુ કે ગહનાની સ્થિતિ ગંભીર જણાવી છે. તેને વેંટિલેટર પર રાખ્યુ છે. હકીકતમાં ગહના ગુરૂવારે તેમની અપકમિંગ વેબ સીરીજની શૂટિંગના સમયે સાંજે આશરે 4.30 અચાનક બેભાન થઈ ગઈ હતી. જે પછી તેને તરત હોસ્પીટલમાં દાખલ  કરાવ્યું. 
ડાકટરએ જણાવ્યુ છે કે અત્યારે કોઈ પણ વસ્તુ રિસ્પાંસ નહી કરી રહી છે. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેથી તેને વેંટિલેટર પર રાખ્યુ છે. તેની તબીયત બહુ વધારે ગંભીર છે. 
 
રિપોર્ટ મુજબ ગહના ઠીકથી ભોજન કર્યા વગર 48 કલાકથી શૂટિંગ કરી રહી હતી. જેના કારણે તે બેભાન થઈ ગઈ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - જીંદગી કે સાથે ભી જીંદગી કે બાદથી ખૂબ હસાવશે આ જોક્સ