Publish Date: Tue, 19 Nov 2019 (15:34 IST)
Updated Date: Tue, 19 Nov 2019 (15:47 IST)
ઉર્વશી રોતેલાની સુંદરતાના તેમના ફેંસ દીવાના છે અને ઈંસ્ટાગ્રામ પર સતત તેને ઉર્વશીનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યું છે.
હકીકતમાં આ દિવસો ઉર્વશી રોતેલા તેમની આવનારી ફિલ્મ પાગલપંતીના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ ફિલમની સફળતા ઉર્વશી માટે ખૂબ મહત્વપૂર્ણ છે તેથી તે જોર-શોરથી ફિલ્મનો પ્રચાર કરી રહી છે.
દરેક ઈવેંટમાં તેની સુંદરતા ગ્લેમરસ અને હૉટ અંદાજ જોવા મળી રહ્યું છે.
ઉર્વશી એકથી એક ડ્રેસ પહેરીને દિલ જીતી રહી છે.
પાગલપંતીનો નિર્દેશન અનીસ બજ્મીએ કર્યું છે. ફિલ્મમાં સિતારાની ભીડ છે. ઉર્વશીના સિવાય જૉન અબ્રાહમ, ઈલિયાના ડિક્રૂજ, અરશદા વારસી, કૃતિ ખરબંદા, પુલકિત સમ્રાટ અનિલ ક્પૂર અને સૌરભ શુક્લા જેવા કળાકાર છે.. ફિલ્મ 22 નવેમ્બરને રિલીજ થઈ રહી છે.