Publish Date: Fri, 11 Oct 2019 (14:53 IST)
Updated Date: Fri, 11 Oct 2019 (15:12 IST)
બૉલીવુડ અભિનેત્રી દિશા પાટની તેમની બોલ્ડ અદાઓ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયામાં ખોબ એક્ટિવ રહે છે. તેમના ફોટા અને વીડિયો ફેંસને ખૂબ પસંદ આવે છે.
દિશા પાટની એક વાર ફરી હૉટ ફોટોશૂટ કરાવ્યું છે જેની ઝલક તેને તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર શેયર કરી છે. આ વીડિયોથી અંદાજો લગાવી શકાય છેકે ફોટા કેટલી સુંદર છે.
આ ફોટોશૂય દિશાએ બ્રાંડ કેલવિન કલેન માટે કરાવ્યું છે. દિશા આ ઈંટરનેશનલ બ્રાડની ઈંડિયન એંબેસડર છે.