Publish Date: Tue, 28 Jun 2022 (00:02 IST)
Updated Date: Mon, 27 Jun 2022 (17:48 IST)
જો તમે કોઈ લક્ષ્ય પુરુ કરવા માંગતા હોય તો 'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.
ૐ આદિદેવ નમસ્તુભ્યં.. સપ્તસપ્તે દિવાકર
ત્વં રવે તારય સ્વાસ્માનસ્માત્સંસાર સાગરાત