Publish Date: Thu, 08 Apr 2021 (00:34 IST)
Updated Date: Wed, 07 Apr 2021 (17:36 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ.
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે.
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ રહે છે.
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે.
* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.