Makar sankranti- પતિની દીર્ધાયું અને સૌભાગ્ય માટે મકર સંક્રાતિ પર મહિલાઓ કરે અ કામ મળશે અખંડ સૌભાગ્ય(Video)
, બુધવાર, 2 જાન્યુઆરી 2019 (14:10 IST)
સૂર્યને અર્ધ્ય આપી કરો દિવસની શરૂઆત - મહિલાઓ સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપે. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો.